તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • અહમદ પટેલે પારસી સમાજને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહમદ પટેલે પારસી સમાજને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |રાજ્યસભાના સાંસદ તથા કોંગ્રેસ અધ્યક્ષા સોનીયા ગાંધીના રાજકીય સચિવ ઉપરાંત રાષ્ટ્રીય આગેવાન અહમદ પટેલએ પારસી સમુદાયને નવરોઝ નિમીત્તે જીલ્લામાં વસતા પારસી સમુદાયને શુભેચ્છા પાઠવી છે. શુભેચ્છા સંદેશમાં તેમણે જણાવ્યુ હતુ કે આશરે ૧૩૦૦ વર્ષ અગાઉ ઈરાન થી આવી ભારતમાં દૂધમાં સાકર ની જેમ ભળી ગયેલા પારસીઓનો દેશના વિકાસમાં ઘણો ફાળો રહ્યો છે. તેમણે પારસીઓના નવરોઝા નિમીત્તે સુખ , શાંતિ , સમૃધ્ધિ અને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો