તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દયાદરા ગ્રામ પંચાયતની સામાન્ય સભા મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં દયાદરા ગ્રામ પંચાયતની આજે સોમવારે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં વિકાસના કામોની ચર્ચા - વિચારણા સાથે વિકાસના કામોને વેગીલા કરવા માટેની રજૂઆતો થઇ હતી. ઉપરાંત આગામી 27મીએ ગ્રામ પંચાયતની બજેટની મિટીંગ યોજાવા અંગે પણ ચર્ચા કરી હતી.

ભરૂચ તાલુકામાં આવેલાં દયાદરા ગામે આજે સોમવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં અાવ્યું હતું. ગ્રામ પંચાયત સરપંચ ઐયુબ અહમદ કોળાની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં અધ્યક્ષ તરીકે જેક્શન તલાટી તેમજ અન્ય સભ્યો ઉપસ્થીત રહ્યા઼ હતાં. સભામાંગામના વિકાસ અંગેના કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત સભ્ય સાજીદ હાફેજી દયાદરાવાલાએ જણાવ્યું હતું કે, ગામના એકેએક ઘર સુધી ગ્રામ પંચાયતની સુવિધા પહોંચે તેવા પ્રયાસ કરવામાં આવશે. આગામી 27મીએ ગ્રામ પંચાયતના બજેટ અંગેની ખાસ મિટીંગ યોજાઈ હતી.

વિકાસના કામોને ઝડપી કરવા ચર્ચા-વિચારણા

27 માર્ચે બજેટ અંગેની મિટીંગ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો