ઠંડીની અસર અનુભવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠંડીની અસર અનુભવાશે

ભરૂચ | ભરૂચઅને નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં ઠંડીની અસર વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાશે. હાલમાં દિવસનું તાપમાન 33થી 34 ડીગ્રીની આસપાસ રહે છે. આગામી દિવસોમાં તેમાં ઘટાડો થઇ 30થી 32 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતાઓ છે. રાત્રીના સમયના તાપમાનમાં ઘટાડો અનુભવાશે.

અન્ય સમાચારો પણ છે...