તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંગત અદાવતે યુવાન પર હૂમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચશહેરના મક્તમપુર ખાતે રહેતો અલ્પેશ કનુ ખારવા તેના ઘરે હતો તે વેળાં ગામમાં રહેતો મંગા નામના શખ્સનો છોકરો તેમજ અન્ય એક યુવાને તેની સાથે કોઇ વાતે અંગત અદાવતે ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલાં બન્ને યુવાનોએ અલ્પેશને માર માર્યો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...