ચેક રિટર્ન કેસમાં આરોપીને 2 વર્ષ કેદની સજા

બન્ને પરિવારોના ઘરમાં લગ્ન પ્રસંગની તૈયારીઓ ચાલી રહી હતી

DivyaBhaskar News Network | Updated - Apr 02, 2018, 03:40 AM
ચેક રિટર્ન કેસમાં આરોપીને 2 વર્ષ કેદની સજા
શ્રીજી ફાઇનાન્સ નામની પેઢી ચાલવતા જીજ્ઞાસા જોશીએ ધવલ કુમાર વ્યાસને અ 2.50 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા જે માટે ધવલ વ્યાસે આપેલ ચેક રિટર્ન થતા તેમણે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ એમ.પી.મહેતાની કોર્ટમાં ચાલી જતા ધારાશાસ્ત્રી પ્રકાશ બેસનવાલાની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 2 વર્ષની કેદની સજા અને લે 5 લાખ રૂપિયા ચુકવાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

X
ચેક રિટર્ન કેસમાં આરોપીને 2 વર્ષ કેદની સજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App