તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ જિલ્લાના 122 કીમીના દરિયા કાંઠે સુરક્ષામાં વધારો

ભરૂચ જિલ્લાના 122 કીમીના દરિયા કાંઠે સુરક્ષામાં વધારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદરવા વદ-અમાસ, વિક્રમ સંવત 2072

દેશની સુરક્ષા માટે તમામ સહયોગ અપાશે :

^અમારા ગામમાંથી માછીમારી કરવા જતાં લોકોને દરિયામાં કે નદીમાં કોઇ શંકાસ્પદ પ્રવૃતિ જણાઇ તો પોલીસને જાણ કરવા જણાવ્યું છે. અમારા તરફથીતમામ મદદ કરાશે. >પ્રવિણ ટંડેલ,માછીમારઆગેવાન,

પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે

^ભરૂચમાં આવો કોઇ પ્રશ્ન નથી છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખી દરિયા કાંઠા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. કાંઠા વિસ્તારોના ગામોમાં પણ વોચ રાખી રહી છે. >સુનિલ તરડે,પીઆઇ,એસઓજી, ભરૂચ

{ દહેજની ખાનગી જેટીઓને તકેદારીના પગલાં ભરવા તાકીદ

{ ફીશરમેન વોચ ગૃપના સભ્યોને સતર્ક રહેવા સુચના અપાઇ

ભારતીય સૈન્યની સર્જીકલ સ્ટ્રાઇક બાદ ભરૂચનું પોલીસ વિભાગ એલર્ટ

અન્ય સમાચારો પણ છે...