તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતાએ ઠપકો આપતાં યુવાને ઝેરી દવા ગટગટાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતાએ ઠપકો આપતાં યુવાને ઝેરી દવા ગટગટાવી

ભરૂચ | અંક્લેશ્વરતાલુકામાં આવેલાં હજાત ગામે ભાથીજી મહારાજના મંદિર પાસે રહેતાં જિજ્ઞેશ જયંતી વસાવાને તેની માતાએ કામ નહીં કરવાના મુદ્દે ઠપકો આપતાં તેને લાગી આવ્યું હતું. તેને આવેશમાં આવી જઇ ઘાસ બાળવાની દવા ગટવટાવી જતાં તેની હાલત લથડી હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેની હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે અંક્લેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...