તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ નર્મદા માં ચોમાસાની વિધીવદ પુર્ણાહૂતી થઇ ગઇ છે.

ભરૂચ - નર્મદા માં ચોમાસાની વિધીવદ પુર્ણાહૂતી થઇ ગઇ છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ - નર્મદા માં ચોમાસાની વિધીવદ પુર્ણાહૂતી થઇ ગઇ છે. ત્યારે હાલમાં બન્ને જિલ્લામાં ગરમીનું સામ્રાજ્ય જણાઇ રહ્યું છે. આગામી દિવસોમાં વરસાદના કોઇ અણસાર હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. ત્યારે આવતીકાલે દિવસભર એકંદરે આકાશ કોરૂ રહેવાને કારણે ગરમીનું પ્રમાણ વધશે. દિવસના સમયે તાપમાનનો પારો 30 ડિગ્રીની આસપાસ રહેશે. રાત્રીના સમયે પણ ગરમીનું પ્રમાણ રહેશે.

ગરમીનો ઉકળાંટ

અન્ય સમાચારો પણ છે...