તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચનો યુવાન અંક્લેશ્વરમાં બેભાન હાલતમાં મળ્યો

ભરૂચનો યુવાન અંક્લેશ્વરમાં બેભાન હાલતમાં મળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનો યુવાન અંક્લેશ્વરમાં બેભાન હાલતમાં મળ્યો

ભરૂચ | ભરૂચશહેરના કસક ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતો પ્રદિપ કાન્તુ રાઠોડ કોઇ કામ અર્થે અંક્લેશ્વર ગયો હતો. દરમિયાન તે કોઇ બિમારીના કારણે અંક્લેશ્વર જીઆઇડીસી એસટી ડેપો પાસે બેભાન અવસ્થામાં પડેલો મળી આવ્યો હતો. ત્યાંથી પસાર થતાં લોકોએ ઘટનાના મામલે 108ને જાણ કરતાં 108ની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર ધસી આવી તેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે અંકલેશ્વર સીટી પોલીસ મથકે ગુનો નોંધાવતાં અંકલેશ્વર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...