તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિમાર હાલતમાં મળેલાં આધેડનું સારવાર વેળાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિમાર હાલતમાં મળેલાં આધેડનું સારવાર વેળાં મોત

ભરૂચ | ભરૂચશહેરના કસક વિસ્તારમાં આવેલાં જલારામ મંદિર પાસેથી ગત 24મી ફેબ્રુઆરીના રોજ બનવારી વિજય મંડલ નામનો 55 વર્ષનો એક આધેડ બિમાર હાલતમાં મળી આવ્યો હતો . 108ને જાણ થતાં તેમણે તેને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેનું ગઇકાલે રાત્રીના 8.45 કલાકના અરસામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...