તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલાં ગુડ ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલાં ગુડ ન્યૂઝ

એમિટી સ્કૂલ દ્વારા સ્થાપના દિનની ઉજવણી

ભરૂચ | ભરૂચનીએમિટી સ્કૂલમાં શાળાના 32મા સ્થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના સ્થાપના દિન નિમિત્તે શાળા પરિવાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ તેમના જન્મદિવસે એક વૃક્ષ વાવશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...