તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી LED લાઇટોની ઉઠાંતરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેબલ સ્ટેઇડ બ્રિજનો લોકો નજારો માણી શકે તે માટે ફૂટપાથ બનાવી લાઇટોથી બ્રિજની શણગારવામાં આવ્યો છે પણ લાઇટોની ચોરી થઇ છે.

તાજેતરમાં મુંબઇ અને ગોવા વચ્ચે દોડાવવામાં આવેલી તેજસ ટ્રેનમાંથી હેડફોન્સની ચોરીની ઘટનાની યાદ અપાવતી ઘટના ભરૂચમાં બની છે. દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી એલઇડી લાઇટોની ચોરીની ઘટના સામે આવી છે. બ્રિજના નજારાને માણવા માટે લગાવાયેલી લાઇટો લોકો ચોરી ગયાં છે.

31 મી મે થી 1 લી જૂનની રાત્રી દરમિયાન નવા કેબલ સ્ટેઇડ બ્રિજના 9 નંબરના સ્પાન પર લગાવામાં આવેલ 3 એલઈડી લાઈટો ગાયબ જણાઇ હતી.બનાવ સંદર્ભમાં સુરતના અમલમ

...અનુસંધાન પાના નં.2

9 મા સ્પાન પર લગાવેલી 3 મોંઘી લાઇટો ગાયબ : લોકોની સુવિધા માટે લાઇટ લગાવી છે

રૂા. 1.65 લાખની 3 LEDની ચોરીની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...