તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેજ-4નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાદમાં પુન: ખત્રી નામના શખ્સનો તેમના પર ફોન આવ્યો હતો અને રૂપિયા 22 લાખ ખાતામાં નાંખવા માટે તેમના એકાઉન્ટ નંબરની વિગતો મેળવી હતી. ઉપરાંત વાતોમાં ભોળવી તેમની પાસેથી એટીએમ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ તેમજ સીવીસી નંબર સહિતની વિગતો મેળવી લીધી હતી. બાદમાં ગઠિયાઓએ તેમના એકાઉન્ટમાંથી તબક્કાવાર કુલ 4.18 લાખ રૂપિયા અનેઇએફટીથી ભાનુસિંગ તેમજ રામ કિશોર નામના શખ્સ સહિતના ખાતાઓમાં ટ્રાન્સ્ફર કરી લેતાં તેમની સાથે છેતરપિંડી કરાઇ હોવાનું માલુમ પડતાં આખરે તેમણે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અગાળની કાર્યવાહી હાથ ધરી છે.

.psi પર હૂમલો

પીએસઆઇ ગામિતના માથામાં ઘા કરવા જતાં તેઓ ખસી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે આસપાસના મહિલા પોલીસ કર્મીઓ તેમજ અન્ય પોલીસ જવાનોએ તેને પકડી લીધી હતી. મહિલા સરપંચ મંજુ વસાવાએ છુટવા માટે ધમપછાડા કરી મે હત્યાના ગુનાની ફરિયાદ નોંધાવી છે તો તમે આરોપીઓને પકડતાં કેમ નથી, મારા માણસોને એકત્ર કરી આજે તોફાન કરાવું છું તેમ કહેવા સાથે પોલીસકર્મીઓની લાશો પાડી દેવાની પણ ધાકધમકીઓ આપતાં પોલીસે તેની ધરપકડ કરી તેની સામે પોલીસ પર હુમલો કરવા તેમજ સરકારી કામગીરીમાં દખલગીરી સહિતનની કલમનો ઉમેરો કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીએસઆઇ પર હૂમલાની ઘટનાના પગલે નગરમાં પણ ભારે તંગદીલી છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો