તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક સવાર દંપતિને ગંભીર ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાનાજિતાલીનું દંપતિ કોઇ કામ અર્થે વડોદરા ગયું હતું. તેઓ બન્ને બાઇક પર જિતાલી પરત જઇ રહ્યાં હતાં. તે વેળાં માંચ અને વરેડિયા ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે બન્નેને ઇજાઓ થઇ હતી. જીતાલી ગામે રહેતાં દલસુખ જેઠા વસાવા તેમજ તેમની પત્ની સુમન કોઇ કામ અર્થે વડોદરા ગયાં હતાં. જ્યાંથી તેઓ તેમની બાઇક ઉપર વડોદરાથી જિતાલી પરત જવા માટે રવાના થયાં હતાં. દરમિયાન વરેડિયા તેમજ માચ ગામની વચ્ચે ભુખીપુલ પાસેથી પસાર થતાં સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે ધસી આવી તેમની બાઇકને ટક્કર મારી ઇજાઓ પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો