તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ હેડ ક્વોર્ટસ ખાતે પોલીસ ટ્રેનિંગ લઇ રહેલી 195 મહિલા

ભરૂચ હેડ ક્વોર્ટસ ખાતે પોલીસ ટ્રેનિંગ લઇ રહેલી 195 મહિલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ હેડ ક્વોર્ટસ ખાતે પોલીસ ટ્રેનિંગ લઇ રહેલી 195 મહિલા કોન્સ્ટેબલની આજે શુક્રવારે પાસિંગ પરેડ યોજવામાં આવી હતી. ટ્રેનિંગ લેનારી મહિલા કોન્સ્ટેબલોએ શિસ્તબદ્ધ રીતે અને અનુસાસન સાથે ટ્રેનીંગ પુર્ણ કરી હતી. પાસિંગ પરેડમાં ભરૂચ એસપી સંદિપ સિંઘે પેરડનું નિરિક્ષણ કર્યું હતું.. તસવીર-રાજેશ પેઇન્ટર

મહિલા કોન્સ્ટેબલની પાસિંગ પરેડ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...