તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતમાં ટ્રક ચાલકને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |મુળ રાજકોટના દોઢસો ફુટ રીંગ રોડ વિસ્તારમાં રહેતો બિતિન હિરેન મહેતા તેની ટ્રક લઇને પૂનાથી જામખંબાડિયા જવા માટે રવાના થયો હતો. દરમિયાન ભરૂચ નેશનલ હાઇવે નંબર 8 ઉપરથી પસાર થતાં સમયે વડદલા ગામ પાસેથી પસાર થતાં સમયે કોઇ કારણસર તેનું સ્ટિયરિંગ પર કાબુ નહીં રહેતાં તેની ટ્રક રોડની સાઇડમાં વડદલા બસ સ્ટેન્ડમાં ભટકાઇ ગઇ હતી. અકસ્માતમાં ટ્રક ચાલક બિતીન મહેતાને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલમાં ખસેડાતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો