તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના સીતપોણ ગામમાં આજે 8 કલાકનો વીજકાપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દક્ષિણગુજરાત વીજ કંપનીનાં ભરૂચ ગ્રામ્ય વિભાગ દ્વારા ગુરુવારે 66 કેવી બોરી સબસ્ટેશનમાં સમાવિષ્ઠ 11 કેવી સીતપોણ જયોતિગ્રામ ફીડર પર શટડાઉન લેવામાં આવ્યું હોવાથી ગ્રામજનોને 8 કલાક સુધી વીજકાપ ભોગવવો પડશે.

ભરૂચ ગ્રામ્ય પેટા વિભાગીય કેચરીમાં સમાવિષ્ટ સબસ્ટેશનોમાં જેટકો અને સબડિવિઝનનું અગત્યનું સમારકામ હોવાથી વીજ કંપની દ્વારા ગુરુવારે 66 કેવી બોરી સબસ્ટેશન પર શટડાઉન લેવાયો છે. સબસ્ટેશનમાંથી નીકળતા 11 કેવી સીતપોણ જયોતિગ્રામ સવારે 9 થી સાંજે 5 કલાક સુધી સમારકામ માટે બંધ રહેશે. જેના પગલે ગામનાં લોકોને 8 કલાક સુધી વીજ પુરવઠો મળશે નહિ.

શુક્રવારે વીજ કંપની દ્વારા 66 કેવી કડોદ સબસ્ટેશન પર શટડાઉન રખાયુ છે.

શુક્રવારે કડોદનાં તમામ ફીડરો પર શટડાઉન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો