• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | દહેજનીએસઆરએફ 1 કંપનીના ગેટની પાછળ લેબર કોલોનીમાં રહેતો

ભરૂચ | દહેજનીએસઆરએફ -1 કંપનીના ગેટની પાછળ લેબર કોલોનીમાં રહેતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | દહેજનીએસઆરએફ -1 કંપનીના ગેટની પાછળ લેબર કોલોનીમાં રહેતો પપ્પુ મહેશ્વર સદા ચાલતો જઇ રહ્યો હતો. તે વેળાં કોઇ અજાણ્યા વાહને પુરઝડપે ધસી આવી તેને ટક્કર મારતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તે સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી દહેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અજાણ્યા વાહનની ટક્કરે યુવાનને ઇજા

અન્ય સમાચારો પણ છે...