પ્રાર્થના સ્કૂલમાં જન્માષ્ટમી ઉજવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાર્થના સ્કૂલમાં જન્માષ્ટમી ઉજવાઇ

ભરૂચ | ભરૂચમાંઆવેલી પ્રાર્થના સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પટાંગણમાં ગુજરાતી માધ્યમના પુર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ કૃષ્ણ અને રાધાનો વેશ પરિધાન કરી અનોખું આકર્ષણ જમાવ્યું હતું. ઉપરાંત ધો. 9ની વિદ્યાર્થીનીઓએ રાસની રમઝટ બોલાવી હતી. અંતમાં ધો. 9 અને 11ના વિદ્યાર્થીઓએ મટકી ફોડના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શાળામાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના જયકારો ગુંજી ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...