• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • અંકલેશ્વર |ભરૂચ જિલ્લા તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા

અંકલેશ્વર |ભરૂચ જિલ્લા તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |ભરૂચ જિલ્લા તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે. જેમાં વર્ષ 2016માં એસ.એસ.સી. માં 80 ટકા કે વધુ , એચ.એસ.સી માં 70 ટકા કરતા વધુ , વિજ્ઞાન પ્રવાહ માં 70 ટકા કે વધુતેમજ ગ્રેજ્યુએટ/ ડિપ્લોમા, 70 ટકા કરવા વધુ તેમજ ડિગ્રી, એન્જી., તબીબ,પી.એચ.ડી. 60 ટકા કરતા વધુ ગુણ મેળવી ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે. જરૂરી માર્કશીટની નકલ આગામી 10 ઓક્ટોબર સુધીમાં અંકલેશ્વર ખાતે કાંતિભાઈ પટેલ મોકલી આપવા જણાવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લા તળપદા કોળી પટેલ સમાજ દ્વારા સન્માન સમારોહ

અન્ય સમાચારો પણ છે...