તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • શિક્ષક દિન નિમિત્તે લેખક સુભાષ ભટ્ટનું પ્રવચન યોજાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષક દિન નિમિત્તે લેખક સુભાષ ભટ્ટનું પ્રવચન યોજાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિક્ષક દિન નિમિત્તે લેખક સુભાષ ભટ્ટનું પ્રવચન યોજાયું

ભરૂચ | ભરૂચમાંઆવેલી એમિટી સ્કૂલ ખાતે શિક્ષક દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લેખક સુભાષ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. હાલમાં તેઓ ભાવનગરની ઘરશાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે બાળકના મનો જગતને ઓળખી શિક્ષણકાર્ય કઇ રીતે કરીશકાય તેના ઉદાહરણો આપી સમજાવ્યાં હતાં. તેમણે અંતર્મુખી અને બર્હિમુખી બાળકોની પ્રતિભાઓને કેવી રીતે ઓળખી શકાય તેની સમજણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો