તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાંતિ વિદ્યાલયમાં સ્વશાસન દિન ઉજવયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાંતિ વિદ્યાલયમાં સ્વશાસન દિન ઉજવયો

ભરૂચ | ભરૂચશહેરના લિંકરોડ ઉપર આવેલી શાંતી વિદ્યાલય ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ સ્વશાસન દિન યોજ્યો હતો. શાળાના 31 વિદ્યાર્થીઓએ દિવસે શિક્ષકની ભુમિકા અદા કરી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ વિષયના શિક્ષક, પ્રિન્સિપાલ, ક્લાર્ક સહિતની વિવિધ ભુમિકાઓ ભજવી હતી. ક્લાસમાં વિવિધ વિષયોનું એક શિક્ષક બનીને શિક્ષણ આપ્યું હતું. ઉપરાંત એક દિવસ માટે શિક્ષકના જીવનનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો