તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચની પંચવટી સોસાયટીમાં બરફના શીવલીંગના દર્શન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચની પંચવટી સોસાયટીમાં બરફના શીવલીંગના દર્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચની પંચવટી સોસાયટીમાં બરફના શીવલીંગના દર્શન

ભરૂચ | ભરૂચશહેરના લિંકરોડ પર આવેલી પંચવટી સોસાયટી ખાતે ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. યુવકો દ્વારા કરવામાં આવેલું ગણેશજીની પ્રતિમાનું ડેકોરેશન ભક્તોમાં આકર્ષણ જમાવી રહયું છે. આવતીકાલે સોમવારે ગણેશ મંડપ ખાતે બરફના શિવલીંગ બનાવવામાં આવશે. સાંજે 6 વાગ્યાથી નગરના ભાવિક ભક્તો બરફના બનાવેલા શિવલીંગના દર્શનનો લ્હાવો લઇ શકશે તેવુ ગણેશ યુવક મંડળ દ્વારા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો