તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરફોડ ચોર ગેંગનો વધુ 1ની ધરપકડ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીવાયએસપીઆર.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર, તાલુકા અને જી.આઈ.ડી.સી પોલીસ દ્વારા મિલ્કત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સંયુક્ત ટીમ બનાવી અલગ અલગ જગ્યા બાતમીદારો આધારે માહિતી મેળવી સર્ચ ઓપેશન હાથ થર્યું હતું.

મૂળ દાહોદના અને સુરત-ભરૂચમાં ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલ ગેંગના મુખ્ય સૂત્રધાર જયંતિ શોભન ભાભોરને ઝડપી પાડ્યો હતો પૂછપરછ કરતા અન્ય નામો ખુલતા વધુ 4 ગેંગના સભ્યો કાસીયા મનસુખ ભાભોર, બાંગડીયાભાઈ ભાભોર, લલ્લુ પુનિયા ગણાવા, ગોકુળ પરમાર, ઝડપી પાડ્યા હતાં. ચોરો ચોરીનો મુદ્દામાલ મધ્યપ્રદેશમાં વેંચતા હોવાનો બહાર આવ્યું હતું 9 જેટલા ચોરીના ગુનાને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો