તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈન સમાજ દ્વારા મીઠાઇ અને ફરસાણનું વિતરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજૈન બંધુઓ દ્વારા પર્યુષણ પર્વ બાદ અનુકંપાદાનનો મહિમા હોય મીઠાઇ અને ફરસાણનાં 1000 થી વધુ પેકેટ બનાવી શહેરની સરકારી શાળાઓ તેમજ પછાત અને ગરીબ વિસ્તારમાં ઘેર ઘેર વિતરણ કરાયું હતું. શહેરનાં જૈન તીર્થ શ્રીમાળી પોળમાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી સંપન્ન થઇ હતી. નિત્ય ધર્મના પ્રવચન, પૂજા, પૂજનો, શિબિરો આચાર્ય શ્રી શ્રેયાંસચંદ્ર સૂરીશ્વરજી તથા સાધ્વીજી અરહત પ્રભાશ્રીજીની નિશ્રામાં સંપન્ન થયા હતા.

જૈન સંઘના ભાઇઓ-બહેનોએ અંદાજે 1000 થી વધારે મીઠાઇ અને ફરસાણનાં પેકેટ બનાવી શહેરની સરકારી શાળાઓ તથા પછાત-ગરીબ વિસ્તારોમાં ઘરે ઘરે જઇ વિતરીત કર્યા હતા.

પર્યુષણ બાદ અનુકંપા દાનની વહેંચણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો