તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાયણ વિદ્યા વિહાર સ્કૂલમાં સ્પર્ધાઓ યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નારાયણ વિદ્યા વિહાર સ્કૂલમાં સ્પર્ધાઓ યોજાઇ

ભરૂચ | ભાવનગરનાગણેશા બાલ વિકાસ સંકુલ દ્વારા ગુજરાત કક્ષાની રંગપૂરણી, ચિત્રકસોટી તેમજ વાર્તા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળાના 486 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બી વિભાગમાં ચિત્ર કસોટીમાં કેશા અશોક પટેલે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે વિભાગમાં રંગપૂરણી સ્પર્ધામાં દક્ષ અશોક તડવી તેમજ સી વિભાગમાં વાર્તા ચિત્ર સ્પર્ધામાં કૌશલ મનોજ પટેલે આશ્વાસન ઇનામ પ્રાપ્તકર્યું હતું. સ્પર્ધાના કન્વિનર જયેશ પટેલ હતાં.જેમણે બાળકોને માર્ગદર્શન-પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો