તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના કલ્લા ગામે અંગત અદાવતે યુવાન પર હૂમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચના કલ્લા ગામે અંગત અદાવતે યુવાન પર હૂમલો

ભરૂચ | ભરૂચતાલુકામાં આવેલાં કલ્લા ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં સંજય ભાઇમલ વસાવા સાથે ગામમાં રહેતાં મુકેશ શના વસાવાએ અંગત અદાવતે ઝઘડો કર્યો હતો. તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મુકેશના સાગરિતો સંજય નરોત્તમ વસાવા તેમજ પુના ભગુ વસાવાએ પણ દોડી આવતાં ત્રણેયે એક સંપ થઇને તેને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે ગામના લોકો એકત્ર થઇ જતાં તેમણે મધ્યસ્થી થઇ તેમનો ઝઘડો શાંત પાડી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો