તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં બિમાર શખ્સનું સારવાર દરમિયાન મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાં બિમાર શખ્સનું સારવાર દરમિયાન મોત

ભરૂચ | અંક્લેશ્વરજીઆઇડીસી વિસ્તારમાં આવેલી પાનસો ક્વાટર્સ વિસ્તારમાં આવેલી ગોલ્ડન પોઇન્ટ ચોકડી ખાતે ગત 8મી સપ્ટેમ્બરના રોજ કોઇ લાંબી બિમારીના કારણે બેભાન અવસ્થામાં પડેલો મળી આવ્યો હતો. દરમિયાન માર્ગ ઉપરથી પસાર થતાં લોકોએ 108ની ટીમને જાણ કરતાં તેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં બે દિવસથી તેની સારવાર ચાલુ હોવા છતાં તેની હાલતમાં સુધારો આવ્યો હતો. આજે તેનું સારવાર વેળાં મોત મોત થયું હતું. અંક્લેશ્વર પોલીસે ગુનો નોંધી તેના અંગેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો