તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેજ-4નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આધારેશ્રમ ખાતા દ્વારા રેફરન્સ કરવામાં આવી હતી .જેમાં વડોદરાના ઔદ્યોગિક ટ્રીબ્યુનલ જજે તેને 9 ડિસેમ્બર 2016ના રોજ મંજૂર કરી હતી જેની નકલ મળતાં મેનેજમેન્ટે યુનિયનના આગેવાન ભીમ પી. યાદવ ઓપરેટર હોવા છતાં તેમની બદલી તામીલનાડુ કરી હતી. ઉપરાંત માંદગીની રજા ઉપર હોઇ તે અંગેનું સર્ટીફિકેટ રજૂ કરવા છતાં ખોટી રીતે બરતફર કર્યાં હતાં. કંપની દ્વારા ગેરકાયદે કૃત્ય કરાયું હોઇ તેના વિરોધમાં સોમવારે કલક્ટરને આવેદન પત્ર આપી ભરૂચની મદદનીશ શ્રમ આયુક્ત કચેરી સામે ફેક્ટરી કામદાર મંડળ દ્વારા ધરણાં કરવામાં આવશે.

રાજપીપળામાંફીલ્ટરેશન...

મંત્રીશબ્દ શરણ તડવી, અને સાંસદ રામસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર કે.એમ ભીમજીયાણી,પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ, જિલ્લા પ્રભારી રશ્મિ પંડ્યા, ગજેન્દ્રસિંહ જાડેજા, મુખ્ય અધિકારી ભાવેશ વસાવા તથા પાલિકા સદસ્યો હાજર રહ્યા હતાં.

રહાડપોરગામેથી...

દરમિયાનગત 7મી માર્ચના રોજ તે ફળિયામા઼ રમવા ગયાં બાદથી ગુમ હોઇ નાઝીમ તેમજ તેના અન્ય પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં તેમજ વડોદરા, સૂરત અંક્લેશ્વર સહિત બિહાર ખાતે પણ તપાસ કરવા છતાં તેના કોઇ સગડ મળ્યાં હતાં. જેેને પગલે તેમણે આખરે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે નોંધાવ્યું હતું કે, ગુમ થવાના દિવસે તેણે કાળા કલરનું શર્ટ તેમજ આછાપીળા કલરનો પેન્ટ પહેર્યું હતું.

દશાનગામે...

ગરમાતાંતેમણે નવીન તેમજ તેની સાથેના માછીમારોને અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ પણ આપી હતી. મામલાને લઇને ગામના આગેવાનોએ મધ્યસ્થી બની સમાધાન કરાવવાની કોશિષ કરી હતી. જોકે તેમની વચ્ચે સમાધાન નહીં થતાં આખરે નવીન માછી પટેલે ભરૂચ તાલુકા પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોર્ડનીપરીક્ષાના...

પૈકી113 વિદ્યાર્થીઓ ગેરહાજર હોઇ 2473 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.નર્મદા જિલ્લામાં પણ ત્રીજા દિવસે એક પણ કોપીકેસ નોંધાયો હતો. વાણિજ્ય વ્યવહારના પેપરમાં કુલ 640 પૈકી 14 વિદ્યાર્થીઅો ગેરહાજર રહેતાં 626 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ભુગોળ વિષયમાં 2351 વિદ્યાર્થીઓ નોંધાયેલાં હતાં. જે પૈકીના 121 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતાં 2230 વિદ્યાર્થીઅોએ પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો