• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં ઝૂંપડપટ્ટીના લોકોને કચરા પેટીનું વિતરણ કરાયું

ભરૂચમાં ઝૂંપડપટ્ટીના લોકોને કચરા પેટીનું વિતરણ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ ખાતે કારગીલ વિજય દિનની ઉજવણી કરાઇ

52 ગજની ધજા સાથે પાવાગઢના વેપારીઓ ઝંડ હનુમાન પહોંચ્યા

ભરૂચનીજયેન્દ્રપુરી આર્ટસ અેન્ડ સાયન્સ કોલેજ તથા એમ.કે. કોલેજના ઉપક્રમે 26મીએ કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં 25 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. રેડક્રોસ બ્લડબેંક તથા આરસીસી, સ્વામી અતુલાનંદજી રોટરેક ક્લબ, એનએસએસના સંયુક્ત ઉપક્રમે રક્ત દાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 જેટલા યુવાનોઅે ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. જેપી કોલેજના આચાર્ય એન.એમ. પટેલે રક્તદાન કરાનારા યુવાનોના કાર્યને બિરદાવ્યું હતું.

અંકલેશ્વર| અંકલેશ્વરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગની બંને બાજુમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરી પર્યાવરણમાં સુધારો થાય તેવા પ્રયત્નો હાથ ધરાયા હતાં. શહેરને રળીયામણું બનાવવા તથા પર્યાવરણમાં સુધારો થાય તે માટે પાલિકા દ્વારા સ્ટેશનથી એશીયાડનગર સુધીના મુખ્ય માર્ગની બંને સાઇડ પર પાલિકાના પ્રમુખની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ થયું હતું.

દાહોદ |દાહોદ શહેરની સિદ્ધાર્થ નર્સરી સ્કૂલમાં બુધવારના રોજ રેઇન ડે (વરસાદનો દિવસ ) ની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. ભૂલકાંઓએ િવવિધ રેઇનકોટ પહેરી ઉત્સાહ દર્શાવ્યો હતો. તેમાં સ્કૂલના નાના નાના ભૂલકાંઓને વરસાદ માટે જાણકારી આપવામાં આવી હતી. તેમજ તેનાથી રક્ષણ મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અંકલેશ્વરમાં વૃક્ષારોપણ કરાયું

દાહોદની શાળામાં રેઇન ડે ઉજવાયો

ભરૂચ | વિશ્વહિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા બુઢા અમરનાથ યાત્રાનું આયોજન કરાયું છે. વિહિપના જિલ્લા મંત્રી બિપિન પટેલ તથા કૌશિક મિસ્ત્રીની આગેવાનીમાં ભરૂચ જિલ્લામાંથી આજરોજ પ્રથમ જથ્થામાં 260 યાત્રીઓનો અમરનાથ યાત્રા માટે રવાના થશે.

ભરૂચમાં બજરંગ દળ દ્વારા અમરનાથ યાત્રા

સંખેડામાં ઘરને આગ લાગી હતી. જેમાં તા.પં. દ્વારા સહાયનો ચેક આપ્યો હતો.

સંખેડામાં આગમાં ખાક થયેલ મકાનના માલિકને સહાય

વિદ્યાર્થી સમિતિનો શપથવિધી સમારોહ

સાગબારા | સાગબારામાંસરકારી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની બીજી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં શિક્ષકોએ પોતાના પડતર માંગણીઓની રજૂઆત કરી હતી. મંડળીના હોદ્દેદારોએ શિક્ષકોની માગણીઓને ઉપર સુધી રજુ કરવાની ખાતરી આપી હતી.

સાગબારામાં ગ્રાહક સ.મંડળીની સભા મળી

હાલોલના વિવિધ મહાદેવના મંદિરે વિશિષ્ટ દર્શન યોજાયા

વૃક્ષારોપણ કાર્યક્રમ અને રક્તદાન શિબિર યોજી

પાવાગઢ ખાતે કોઇ આફત ના આવે તેવો હેતુ

ભરૂચ |ભરૂચ પાલિકા તથા ગેલના સંયુક્ત ઉપક્રમે રચનાપાર્ક ઝૂંપડપટ્ટીમાં સફાઇ અભિયાન યોજાયું હતું. પ્રસંગે પાલિકા પ્રમુખ આર.વી.પટેલ, મુખ્ય અધિકારી સંજય સોનીેની હાજરીમાં સ્થાનિકોને કચરાપેટીનું વિતરણ કરાયું હતું.

બાળકોના રોગોમાં સંપૂર્ણ ઇલાજની જાહેરાત

વાસદ ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિરમાં વિવિધ ભવ્ય હિંડોળાના દર્શન થાય છે. તસવીરમાં ભગવાન સ્વમીનારાયણને ઝૂલામાં દર્શનના હિંડોળા.

વાસદ સ્વામીનારાયણ મંદિરમાં હિંડોળા દર્શન

દાહોદ | ફતેપુરાનાસુખસર શ્રીરામ સુંદર કાંડ મંડળના 15 સભ્યો મંગળવારે સાંજે સુખસરથી રથ સાથે પગપાળા સંગ પાવાગઢ માના દર્શનાર્થે નિકળ્યા છે. મંડળે દર વર્ષે દશરથભાઇ પ્રજાપતિની આગેવાની હેઠળ પગપાળા પાવાગઢ માના દર્શને જવાનો નિત્ય ક્રમ જાળવી રાખેલ છે.

સુખસરથી પગપાળા સંઘ પાવાગઢ રવાના

અન્ય સમાચારો પણ છે...