• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં મહિલાનો અછોડો તોડી બાઇક સવાર બે ગઠિયા ફરાર

ભરૂચમાં મહિલાનો અછોડો તોડી બાઇક સવાર બે ગઠિયા ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરના નારાયણ નગર 3માં રહેતાં મધુબેન ચીમનભાઇ ચૌહાણ ઝાડેશ્વર ખાતે તેમનો દાદા ભગવાનનો ધાર્મિક સત્સંગનો કાર્યક્રમ હોઇ તેમાં હાજરી આપવા જઇ રહ્યાં હતાં. તેઓ તેમના ઘરેથી ચાલતાં શક્તિનાથ સર્કલ સુધી જઇ રહ્યાં હતાં. તે વેળાં જેબી મોદી બાગ રોડ પરથી પસાર થતાં સમયે એક બાઇક ઉપર સવાર બે યુવાન કે જેમણે મોઢા પર રૂમાલ બાંધ્યાં હતાં તેમણે આવીને શ્રવણ ચોકડી તરફ કેવી રીતે જવાય તેવી પુછપરછ કરતાં તેઓ તેમને રસ્તો અનુસંધાનપેજ.2

મહિલા ચાલતી સત્સંગમાં જતા બાઈક સવાર ત્રાટક્યા

શહેરના જે. બી. મોદી બાગ રોડ પાસે બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...