તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેજ-1નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તેનેઅટકાવી વૈજ્ઞાનિક ઢબે કોર્ટ હુકમ આધારે નિકાલ કરવા માગ કરી હતી. ઉપરાંત શહેર વિસ્તારમ પ્લાસ્ટિક બેગ સરકાર દ્વારા નિયંત્રિત માત્ર કરતા ઓછી માત્રની તેમજ વધુ પડતો થઇ રહેલો ઉપયોગ સામે પણ રોક લગાવી પગલાં ભરવા માગ કરી છે.

ભરૂચનાગોરીવાડમાં...

અંગજડતીમાંથી રૂપિયા 15,500 તેમજ દાવ પર લાગેલાં રૂપિયા 6,800 સહિત કુલ રોકડા રૂપિયા 22,300 તેમજ રૂપિયા 12,500ની મત્તાના પાંચ મોબાઇલ સહિત 34,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતાપનગરગામે...

લોકોએઆંતરી બાઈક અને સોનાની ચેન લૂંટી ફરાર થઇ ગયા નો અને જાનથી મારી નાખવનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જયારે બીજી ફરિયાદ માં સુધીર વસાવાએ રણજિત વસાવા,વિજય વસાવા, અવિનાશ વસાવા,જગદીશ વસાવા,નીતિન વસાવા, તખતસિંહ વસાવા,અને જયેશ વસાવા, સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં કિરીટ વસાવા ઘરની બહાર બેઠા હતા ત્યારે વિજય અવિનાશ,જગદીશ અને જેમના પાર આવીને હુમલો કર્યો હતો, અને ઘરમાં પણ તોડફોડ કરી હતી. સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાબતે પોલીસમાં સામ સામે ફરિયાદ નોંધાવતા પોસઈ એ.ડી મહંતે તપાસ શરૂ કરી છે.

ગરુડેશ્વરનાજંતર...

બોલવાનીના પડતા ત્રણેયે બાપ દીકરાને માર મારી દરતાળા, લાકડી અને પથ્થર વડે પણ માર માર્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગરુડેશ્વર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો