તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેજ-4નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુલાબનીકલમ લેવા માટે નાસિક ગયા હતા ત્યાંના ખેડૂતોને દ્રાક્ષની ખેતી કરતા જોઈ તેમણે પણ દ્રાક્ષની કલમ લાવી 3 એકર જમીનમાં દ્રાક્ષની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.

ચાલુ વર્ષે તેઓએ 3 એકર જમીનમાંથી 16 ટન જેટલી દ્રાક્ષ ઉત્પાદન કરીરહ્યા છે. અને જે બીજી ખેતી કરતા બમણા રૂપિયા ની આવક તેઓને થઇ અને કારણે નર્મદા વાસીઓને પણ તાજી અને સારી ગુણવતા વાળી દ્રાક્ષ આરોગવાની મળી રહી છે.ગુજરાતના ખેડૂતો આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે નર્મદા ના નાનકડા તરોપા ગામમાં ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણા દાયક બન્યા છે.

સ્કુટરપર વિદેશીદારૂનો...

પોલીસનીપ્રાથમિક પુછપરછમાં તેનું નામ દિલીપ રામદેવ ભગત હોવાનું તેમજ તે દહેજના ભાથિજી મહારાજ મંદિર પાસે રહેતો હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેણે જણાવ્યું હતુ કે, દહેજના વાડી ફળિયામાં રહેતાં સતિષ ઉર્ફે ધર્મેશ બકોર પટેલ નામના બુટલેગરે તેને વિદેશીદારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે આપ્યો હોવાનું તેણે કબુલ્યું હતું. જેને પગલે પોલીસે દિલીપ ભગત તેમજ સતીષ ઉર્ફે ધર્મેશ બકોર પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચમાંમાર્ગ પર...

વેરવિખેરથઇ ગયો હતો. વાહનચાલકે કચરો ભરવાને બદલે વાહન હંકારી મુકયું હતું. કચરાને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઇ હતી. માર્ગ પર કચરાને કારણે ટ્રાફિકજામ થઇ ગયો હતો. પાલિકા પ્રમુખ આર.વી.પટેલે ઘટનાની ગંભીરતા પારખીને દરેક વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા વાહનોના ડ્રાયવરોને આવી ઘટના બીજી વાર બને તેનું ધ્યાન રાખવા તાકીદ કરી છે. પાલિકા પ્રમુખની સુચનાનું કર્મચારીઓ કેટલું પાલન કરે છે તે જોવું રહયું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો