તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ નાગોરીવાડમાં જુગાર રમતાં 5 જુગારિયા ઝડપાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ નાગોરીવાડમાં જુગાર રમતાં 5 જુગારિયા ઝડપાયાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેરના નાગોરીવાડ વિસ્તારમાં જુગાર રમતાં પાંચ જુગારિયાઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે જુગારિયાઓ પાસેથી રોકડા રૂપિયા 22 હજાર સહિત કુલ 34 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના નાગોરીવાડ વિસ્તાર મેમણના દવાખાનાની પાછળ ખુલ્લામાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હોવાની બાતમી ભરૂચ બી ડિવિઝન પોલીસને મળી હતી. પોલીસની એક ટુકડીએ બાતમીના આધારે સ્થળ ઉપર દરોડો પાડતાં પોલીસની એન્ટ્રીથી જુગારિયાઓમાં નાસભાગ થઇ ગઇ હતી. જોકે પોલીસે જુગાર રમતાં શબ્બીર મહંમદ ધીરા રહે. નાના નાગોરીવાડ, આબેદ્દિન અબ્દુલ રહેમાન મસિદિયા રહે. મોટા નાગોરીવાડ, દિલાવર યુસુફ મુન્શી રહે. મદિના હોટલ પાસે, અલ્તાફ ઐયુબ મારવાડી રહે. બદર પાર્ક તેમજ સાબીર ઇબ્રાહિમ મરોઠી રહે. નાના નાગોરીવાડ નામના પાંચ જુગારિયાઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તેમના ...અનુસંધાન પાના નં.2

જુગારિયાઓના રિમાન્ડની કવાયત હાથ ધરાઈ

રોકડા 22હજાર તેમજ પાંચ મોબાઇલ સહિત 34 હજારનો મુદ્દામાલ જપ્ત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો