• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાંથી રૂા. 1.67 લાખના દારૂ સાથે ત્રણ ઇસમો ઝડપાયાં

ભરૂચમાંથી રૂા. 1.67 લાખના દારૂ સાથે ત્રણ ઇસમો ઝડપાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચપોલીસે શેરપુરા ગામ નજીકથી ઇકો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી રહેલાં 3 ઇસમોને ઝડપી પાડયાં છે. પોલીસે 1.67 લાખ રૂપિયાનો દારૂ તથા કાર મળી કુલ 3.73 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જિલ્લામાં દારૂબંધીના કાયદાનો અમલ કરવા માટે પોલીસતંત્ર કડક હાથે કાર્યવાહી કરી રહયું છે. એસપી સંદિપસિંગના માર્ગદર્શન હેઠળ પોલીસ બુટલેગરો પર કડક વોચ રાખી રહી છે. ...અનુસંધાન પાના નં.2

ઇકો કારમાંથી દારૂ ઉતારવામાં આવી રહયો હતો

શેરપુરા ગામ નજીકથી વોચ ગોઠવવામાં આવી હતી

ભરૂચ પોલીસે શેરપુરા ગામ નજીકથી વિદેશી દારૂની ખેપ મારતાં 3 ઇસમોને 3.73 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયાં છે.

અન્ય સમાચારો પણ છે...