પેજ-4નું અનુસંધાન...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસેતેને ઝડપી લીધો હતો. પોલીસે તેના ઘરની તલાશી લેતાં તેમાંથી મોટરસાઇકલોની એસેસરીઝ મળી આવી હતી. આરોપી પાસેથી ચોરીની 15થી વધારે બાઇકો કબજે લેવામાં આવી છે. બાઇકચોરી અંગે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 14 અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 01 ગુનો નોંધાયેલો છે. આરોપી હજી કેટલી બાઇક ચોરીમાં સંડોવાયેલો છે તેની વિગતો મેળવવા રીમાન્ડ મેળવવામાં આવ્યાં છે.

ભરૂચમાંથી...

હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન દારૂની રેલમછેલ અટકાવવા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડિવિઝન પોલીસને ગઇકાલે શેરપુરા ગામ નજીક દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી.પોલીસે વોચ ગોઠવી ઇકો ગાડીમાંથી દારૂનો જથ્થો ઉતારી રહેલાં બળદેવ જાદવ, અશોક ચુડાસમા અને મુકેશ ચુડાસમાને ઝડપી પાડયાં હતાં. તેમની પાસેથી 1.67 લાખ રૂપિયાની કિમંતનો વિદેશી દારૂ મળી આવ્યો છે. પોલીસે કાર સહિત 3.73 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો કયાંથી લાવ્યાં તેની તપાસ શરૂ કરી છે.

બંધમકાનમાંથી...

તેમનાઘરમાં ચોરી થઇ છે. જેના પગલે તેઓ ઘરે આવી જોતાં તેમના મકાનની જાળી તોડી તસ્કરોએ મુખ્ય દરવાજો તેમજ કબાટ તોડી ઘરમાં તમામ સામાન વેરવિખેર કરેલો જણાયો હતો. તસ્કરોએ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ 1.87 લાખના સામાનની ચોરી કરી ગયાં હોવાનું માલુમ પડતાં તેમને ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચરેલવે સ્ટેશન...

ત્રણેયગઠિયાઓ રેલવે ફુટ ઓવરબ્રીજ ઉપર રૂપિયાની વેચણી કરતાં હોઇ સુનિલે ત્યાં પહોંચી જઇ તેમને પકડવા જતાં એક ગઠિયો ઝડપાઇ ગયો હતો. જેને પોલીસને હવાલે કરતાં તેનું નામ ઉપેન્દ્ર ઉર્ફે ઉપેન મંગુ માછી પટેલ (રહે. મક્તમપુર માછીવાડ) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...