તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતોષી વસાહત સ્કૂલમાં વિજ્ઞાનદિનની ઉજવણી કરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતોષી વસાહત સ્કૂલમાં વિજ્ઞાનદિનની ઉજવણી કરાઇ

ભરૂચ | ભરૂચનાસંતોષી વસાહત સ્કૂલમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ડો. કલામ, ડો. રામન તેમજ ડો. સારાભાઇ એમ ત્રણ ટીમમાં વિભાજિત કરવામાં આવ્યાં હતાં. ત્રણેય ટીમો વચ્ચે ક્વિઝ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ડો. કલામ ટીમ વિજેતા રહી હતી. બાળમેળામાં જીવન કૌશલ્યોના ગુણો પોતાના જીવનમાં ઉપયોગી થાય તે માટે બોધ વાર્તા જેવી પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...