તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • દિવ્યભાસ્કરના પત્રકાર મુકેશ શાહના માતૃશ્રીનું નિધન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યભાસ્કરના પત્રકાર મુકેશ શાહના માતૃશ્રીનું નિધન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે રહેતાં દિવ્યભાસ્કરના એજન્ટ અને પત્રકાર મુકેશભાઇ શાહના માતૃશ્રી શાંતાબેન ઇન્દ્રવદનભાઇ શાહ છેલ્લાં દશેક દિવસથી બિમાર હોઇ સારવાર લઇ રહ્યાં હતાં. 80 વર્ષની જૈફ વયે તેઓનું સારવાર દરમિયાન સોમવારે સાંજે નિધન થયું હતું. દિવ્યભાસ્કરના એજન્ટ મુકેશભાઇ શાહના માતૃશ્રી શાંતાબેનનું બેસણું આગામી શુક્રવારે તારીખ 24મી માર્ચના રોજ ઝઘડિયા ટાવર રોડ પર આવેલાં તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો