તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • સ્કુટર પર વિદેશીદારૂનો ખેપ મારતો બુટલેગર ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કુટર પર વિદેશીદારૂનો ખેપ મારતો બુટલેગર ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેજનજીક આવેલી વાડિયા ચોકડી પાસેથી સ્કૂટર ઉપર વિદેશીદારૂની ખેપ મારતાં બુટલેગરને દહેજ પોલીસે ઝડપી પાડ્યો હતો. દહેજના વાડી ફળીયા વિસ્તારના મુખ્ય બુટલેગર પાસેથી તેણે વેચાણ માટે જથ્થો લાવ્યો હોવાનું જણાવતાં પોલીસે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દહેજ પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ જોગેન્દ્રદાન પેટ્રોલિંગમાં હતાં તે વેળાં વાડિયા ચોકડી પાસે તેમણે સ્કૂટર પર જતાં એક શખ્સને શંકાના આધારે અટકાવી તલાશી લેતાં તેની પાસેના થેલામાં કુલ 24 નંગ ક્વાટરિયા કિં. રૂ. 2400 મળી આવ્યાં હતાં. જેને પગલે પોલીસે તેની ધરપકડ કરી વિદેશી દારૂ તેમજ સ્કૂટર મળી 32 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

...અનુસંધાન પાના નં.2

પોલીસે વાડિયા ચોકડી પાસેથી 2400નો દારૂ, સ્કૂટર માળી 32 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

અન્ય બુટલેગરે જથ્થો આપતાં ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો