તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • અંકલેશ્વરમાં એલઇડી લાઇટના કોન્ટ્રાકટના મુદ્દે વિવાદ છંછેડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં એલઇડી લાઇટના કોન્ટ્રાકટના મુદ્દે વિવાદ છંછેડાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરમાંએલઇડી લાઇટના કોન્ટ્રાકટ આપવા બાબતે વિવાદ ઉભો થયો છે. ભરૂચમાં એલ.ઈ.ડી લાઈટના મુદ્દે ભરૂચ પાલિકા દ્વારા ગુણવત્તા નહિ જણવાતી હોવાના મુદ્દે જે ઈજરદારનું કામ અટકાવ્યું હતું તે ઇજારદારને અંકલેશ્વરમાં કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

ભરૂચમાં સરકાર દ્વારા નીમેલા ઇજારદારની કામગીરી ગુણવત્તા મુદ્દે અટકાવી દેવામાં આવી છે. આજ ઈજરદારને અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં પણ એલ.ઈ.ડી લાઈટ લાગવાનો સરકારે ઈજારો આપ્યો છે.મંગળવારના રોજ જીનવાલા થી ત્રણ રસ્તા સર્કલ રોડ પર એલ.ઈ.ડી લાઈટ કામગીરી શરૂ કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે.

માત્ર ડેમો જોવામાં આવી રહયો છે

^હજીસુધી કામનો પાલિકા દ્વારા કોઈ વર્ક ઓડર આપવામાં આવ્યો નથી. માત્ર ડેમો પૂરતી લાઈટો લગાવામાં આવી રહી છે. જે થી ટેન્ડર ની શરતો આધારે ક્યાં વિસ્તારમાં કેટલી લાઈટો લગાવાની છે. અને પોલ ડિઝાઇન અને લાઈટ ઉંચાઈ કેટલી બદલાવી છે ગતે નક્કી કરી શકાય. ડેમો જોયા બાદ નક્કી કરવામાં આવશે અને વર્ક ઓર્ડર આપવામાં આવશે. > સંદિપપટેલ, ચેરમેન,કારોબારી સમિતિ, અંકલેશ્વર

અંકલેશ્વર પાલિકા કોન્ટ્રાકટર પાસે લાઇટો નંખાવી રહી છે

પાલિકાએ ગુણવત્તાના મુદ્દે કોન્ટ્રાકટરની કામગીરી અટકાવી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો