તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • અંકલેશ્વર |ગડખોલ પાટીયા ખાતે રાજ્યના નવ નિયુક્ત કેબિનેટ મંત્રી આત્મારામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |ગડખોલ પાટીયા ખાતે રાજ્યના નવ નિયુક્ત કેબિનેટ મંત્રી આત્મારામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |ગડખોલ પાટીયા ખાતે રાજ્યના નવ નિયુક્ત કેબિનેટ મંત્રી આત્મારામ પરમારનું ભરૂચ જિલ્લા ભાજપ દલિત મોરચા તેમજ શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભાજપ દલિત મોરચા પ્રમુખ દિનેશ રોહિત, દલિત આગેવાન પ્રેમચંદભાઈ સોલંકી, તાલુકા ભાજપના હિતેન્દ્ર સોલંકી, જશવંતભાઈ પરમાર તેમજ અન્ય આગેવાનો, શહેર ભાજપ હોદેદારો, નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત હોદેદારો, સેનીટેશન ચેરમેન નિલેશ પટેલ સહીત આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં.

કેબિનેટ મંત્રી આત્મારામ પરમારનું અંકલેશ્વર ખાતે સ્વાગત કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો