તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | ભરૂચશહેરના ભારતી રોહાઉસ ખાતે રહેતાં 66 વર્ષીય કેશવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ | ભરૂચશહેરના ભારતી રોહાઉસ ખાતે રહેતાં 66 વર્ષીય કેશવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચશહેરના ભારતી રોહાઉસ ખાતે રહેતાં 66 વર્ષીય કેશવ વસાવા તેમના ઘરના ધાબા ઉપર લોખંડનો સળીયો સીધો કરી રહ્યાં હતાં. તે વેળાં અકસ્માતે સળીયો નજીકમાંથી પસાર થતાં વીજવાયરને અડી જતાં ભડકો થતાં દાઝી ગયાં હતાં. પરિવારજનો, આસપાસના લોકો સ્થળ ઉપર દોડી આવતાં તેમણે તાત્કાલિક અસરે તેમને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.

ભરૂચના ભારતી રોહાઉસ ખાતે વીજ કરંટ લાગતાં વૃદ્ધ ગંભીર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો