તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | ભરૂચનાપારખેત ગામે રહેતાં રમેશ વિરમ વસાવા આજે શનિવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ | ભરૂચનાપારખેત ગામે રહેતાં રમેશ વિરમ વસાવા આજે શનિવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચનાપારખેત ગામે રહેતાં રમેશ વિરમ વસાવા આજે શનિવારે સવારના સમયે નિત્યક્રમ મુજબ ખેતરે કામ કરવા ગયાં હતાં. જ્યાં તેઓ ખેતરમાં ઘાસ કાપી રહ્યાં હતાં તે વેળાં તેમના ડાબા હાથે સર્પે દંશ દેતાં તેની હાલત લથડી હતી. આસપાસના લોકોએ સારવાર માટે ભરૂચ સિવિલમાં લઇ આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેની હાલત ગંભીર જણાઇ હતી.

ભરૂચના પારખેત ગામે સર્પે દંશ દેતાં યુવાન ગંભીર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો