તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં સંગીની દ્વારા વનમહોત્સવ ઉજવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં સંગીની દ્વારા વનમહોત્સવ ઉજવાયો

ભરૂચ | ભરૂચનીસંગીની જૈન સોશિયલ ગ્રુપ દ્વારા વનમહોત્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કસક વિસ્તારમાં આવેલાં વડીલોના ઘર - ઘરડાઘર ખાતે વનમહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વર્ષાગીત હરિફાઇ રાખવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. બહેનોને વૃક્ષની કલમ તેમજ તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. બહેનોએ રંગબેરંગી પ્લેન સાડીઓ પહેરી મેઘધનુષની રચના કરી ફનગેમ્સ સાથે છુટા પડ્યાં હતાં. કાર્યક્રમનું આયોજન સંગીની પ્રમુખ સ્નેહલ શાહ, પ્રિતેશા અને સુનિતા જૈને કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો