• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ જિ.માં સંભવિત પૂરને પહોંચી વળવા સમીક્ષા બેઠક

ભરૂચ જિ.માં સંભવિત પૂરને પહોંચી વળવા સમીક્ષા બેઠક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લામાં સંભવિત પૂરને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટની બેઠક જિલ્લા પ્રભારી શાહમીના હુસેનના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી હતી. જેમાં સાધન-સામગ્રી અને માનવબળ સાથેનો કન્‍ટીજન્‍સી પ્‍લાન તૈયાર રાખવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠકમાં શાહમીના હુસેને જણાવ્‍યું હતું કે, જિલ્લામાં વરસાદ કે પાણી ભરાવા સંબંધી કોઇપણ ફરિયાદ આવે તો તેનો તરત નિકાલ કરી, અરજદાર પાસે થયેલી કામગીરી બાબતે ફિડબેક મેળવવાનો રહેશે. બચાવ રાહત માટેની સામગ્રી બોટ, જેસીબ, દોરડા, રેસ્‍કયુ ટીમ, તરવૈયાઓની યાદી, બોટ વગેરે લાવવા-લઇ જવા સાધનો, રાહત-છાવણી સ્થળોની ચકાસણી, અનુસંધાનપેજ.2

માનવબળ તૈયાર રાખવા સૂચના અપાઈ

વિવિધ વિભાગની કામગીરી સમીક્ષા કરાઇ

અન્ય સમાચારો પણ છે...