• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં પરણાવેલી પરીણિતાની સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ

ભરૂચમાં પરણાવેલી પરીણિતાની સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનામિતલ ટેનામેન્ટ ખાતે રહેતી પરીણિતાને સાસરિયાઓ દ્વારા દહેજની માંગણીઓ કરવા સાથે તેના ચારિત્ર્ય પર શંકા કરતાં હતાં. ઉપરાંત તેના સસરા દ્વારા તેને અડપલા કર્યાં હોવાના આક્ષેપ સાથે પરીણિતાએ તેના સાસરીના 5 વ્યક્તિઓ સામે ભરૂચ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલાં મિતલ ટેનામેન્ટ ખાતે રહેતાં સેજલ ગણપત ગોહિલના લગ્ન સુરતના હજીરા રોડ વિસ્તારમાં રહેતી ક્રિષ્ણા સાથે વર્ષ 2010માં થયાં હતાં. લગ્નના થોડા સમય બાદથી તેની સાસુ, સસરા, પતિ, દિયર, દેરાણી દ્વારા તેને નાની-નાની વાતોમાં મહેણાટોણા મારી તેને માનસિક ત્રાસ ગુજારતાં હતાં. ઉપરાંત તે નોકરી કરતી હોઇ તેના ઉપર ખરાબ આક્ષેપો કરતાં હતાં.

...અનુસંધાન પાના નં.2

સસરાએ પરીણિતા સાથે અડપલા કર્યાનો આક્ષેપ

પરીણિતાના ચારિત્ર્ય પર શંકા કરતાં હતાં

અન્ય સમાચારો પણ છે...