પેજ-4નું અનુસંધાન...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવસોમાંવિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમણે આપી હતી.

અંક્લેશ્વરની કુસુમબેન કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં દ્વિતિય વર્ષ તેમજ તૃતિય વર્ષ કોમર્સના વિદ્યાર્થીઓનું પરિણામ નીચું આવ્યું હોઇ તે સંદર્ભમાં વિદ્યાર્થી પરીષદે રજૂઆત કરી છે. બાબતે ગંભીરતાથી લઇ 1થી 4 સેમેસ્ટરના વિદ્યાર્થીઓને રીએસએસમેન્ટનો વિનામુલ્યે તક આપવામાં આવે તેવી માંગ કરી હતી.

અંકલેશ્વરશહેરમાં...

કોલોનીઆવેલી છે ત્યાં ત્વરિત અસરથી સ્પીડ બ્રેકર ઉભા કરી દેવા માં આવ્યા છે. જે જોતા માર્ગ અને મકાન વિભાગની બેવડી નિતિ સામે રોષ જોવા મળી રહયો છે.

શહેરમાં શાળાઓ તેમજ અનેક માર્કેટ રોડ પર આવેલા છે જેને લાઈ વારંવાર અકસમાત સર્જાય છે. પાલિકાએ એશિયાડનગર, મોદીનગર, ભરૂચીનાકા,સરકારી દવાખાન ત્રણ રસ્તા, જ્યોતિ ટોકીઝ ત્રણ રસ્તા, સેલાડવાડ મસ્જિદ, ચૌટાનાકા, પીરામણનાકા, જીનવાલા ત્રણ રસ્તા, ત્રણ રસ્તા સર્કલ, વિસ્તારમાં સ્પીડ મુકવા રજૂઆત કરી છે.માર્ગ અને મકાન વિભાગે આજદિન સુધી સ્થળે સ્પીડબ્રેકર ઉભા કરવામાં કર્યા નથી.

ભરૂચમાંપરણાવેલી...

તેમજતેને પિયરમાંથી દહેજ લઇ આવવા માટે પણ ત્રાસ ગુજારાતો હતો. ઉપરાંત તેના સસરા દ્વારા ખરાબ દાનતથી અડપલા કરતાં તેનો વિરોધ કરતાં સાસરિયાઓ દ્વારા તેને જાનથી મારી નાંખવાની પણ ધમકીઓ આપી હતી. તેના પતિને અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ હોઇ તેને છુટા છેડા આપવાની પણ ધમકીઓ આપતાં હોઇ ક્રિષ્ણાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉછીનારૂા. 50 હજારના...

ઘુંટણમાંવાગતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. જેને પગલે તેને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન બીજી તરફ મુબારક ગંજેરીની પત્ની સીદ્દિકીબેન ઘરે હતી તે વેળાં આદિલ, તેનો મોટો ભાઇ હાજીમ તેમજ તેના પિતા જોસુફ અને માતા જુબેદાએ તેમના ઘરે પહોંચી અપશબ્દો ઉચ્ચારી બારણા પર લાકડીના સપાટા મારી ઘટના અંગે જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...