તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • અંકલેશ્વર GIDCમાં 110 સાયકલ યાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર GIDCમાં 110 સાયકલ- યાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધર્મઅને આસ્થાના પ્રચાર માટે 110 જેટલા સાઇકલ યાત્રી ચેન્નાઇથી નીકળીને 3000 કિમિ પ્રવાસ ખેડી રહ્યા છે.અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આગમન થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચેન્નાઇથી નીકળી બેંગ્લોર, હુબલી, કોલ્હાપુર, પુણે, કલ્યાણ, વાપી, વલસાડ, સુરત થઇઅંકલેશ્વર ખાતે આગમન થયું હતું. જેમાં કુલ 110 જેટલા સાઇકલ યાત્રી 3,000 કિમિનો પ્રવાસ ખેડશે. યાત્રા એક મહિના સમયગાળા પૂર્ણ કરશે. સરદારપાર્ક ખાતે આવી પહોંચતા તેનું ખ્વાજા ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાવલ ચૌધરી, ધનરાજ પુરોહિત, હરચંદજી લક્ષ્મણસિંધ, રમણભાઈ, અરવિંદભાઈ, અશોકભાઈ, હિમંતભાઈ, શાંતિલાલ, તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું હતું. સાઇકલ યાત્રીએ અંકલેશ્વર ખાતે ટૂંકુ રોકાણ કરી પછી ભરૂચ ખાતે રવાના થયા હતા. સાયકલ યાત્રીઓ વડોદરા, પાવાગઢ,ડાકોર, અમદાવાદ, અંબાજી, માઉન્ટ આબુ, સિરોહી,સુમેરપુર, સેવડી ભૂદારા થઇ સોનાણા, ખેતલાજી ખાતે પહોંચશે જયાં તેમની યાત્રાનું સમાપન થશે.

3,000 કીમીની પ્રવાસ ખેડી ખેતલાજીમાં યાત્રાનું સમાપન

ધર્મના પ્રચાર માટે ચેન્નાઇથી યાત્રાનો પ્રારંભ કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો