તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરેડીયા નજીક અકસ્માતમાં દંપતિને ઇજા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચતાલુકાના વરેડીઆ પાસે નેશનલ હાઈવે નં.8 પર આવેલ ભુખી પુલ ખરેખર એકસીડન્‍ટ ઝોન બની ગયેલો છે. શનિવારે બપોરે વડોદરાના દલસુખભાઈ જેથાભાઈ વસાવા તથા તેમના પત્ની સુમનબેન દલસુખભાઈ વસાવા જીતાલી જઈ રહયા હતા. ત્યારેે ભુખી પુલ પર તેની પાછળથી પુરઝડપે આવતા કોઈ અજાણ્‍યા વાહને ટકકર મારતા દલસુખભાઈ તથા તમના પત્નિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અક્સમાતમાં બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો