• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે શુક્રવારે વરસાદી માહોલ સર્જાશે. એકંદરે

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે શુક્રવારે વરસાદી માહોલ સર્જાશે. એકંદરે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે શુક્રવારે વરસાદી માહોલ સર્જાશે. એકંદરે દરેક વિસ્તારમાં છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતાઓ રહેલી છે. દિવસના સમયે આકાશમાં વાદળો ભરાયેલાં રહેવાને કારણે અેકંદરે ગરમીનું પ્રમાણ ઓછું રહેશે. બફારા અને ઉકળાટનો માહોલ રહે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. જોકે રાત્રીના સમયે વરસાદી માહોલના કારણે આંશિક ઠંડક અનુભવાશે.

વરસાદી ઝાપટાં

અન્ય સમાચારો પણ છે...